Love Forever તારા અવાજ થી લઈને તારી ખામોશી સુધી પ્રેમ છે મને,
તારી વાતો થી લઈને તારી આંખો સુધી પ્રેમ છે મને ,
તારૂ હંમેશા ગુસ્સે થવું અને મારે તને મનાવવું એનાથી પ્રેમ છે મને,
તારી હાજરી થી લઈને તારી યાદો સુધી પ્રેમ છે મને,
તારા મળવા ની ખુશી થી લઈને વિરહ નાં આસું સુધી પ્રેમ છે મને,
બસ તારા થી જ માત્ર ને માત્ર તારા થી જ પ્રેમ છે મને ...
©Adhuri Khwahise
#પ્રેમ