માચીસ, ખંજર, ખુન - ખરાબા, રામ - રહીમે શું કર્યા ઈ | ગુજરાતી કવિતા Vide

"માચીસ, ખંજર, ખુન - ખરાબા, રામ - રહીમે શું કર્યા ઈશારા? ધર્મ - જાતિના ભેદ કરાવી, ઠેકેદારોએ બહુ ભર્યા પટારા.  માસૂમ જનતા ને બાળક સમજી, બુદ્ધિમાનોએ બહું મજા ઉઠાવ્યા. ઉપેક્ષિત દળોએ શાંતિ ઈચ્છી તો, 'રુદ્ર' બુદ્ધમાં તે સર્વે  સમાયા! - જય ત્રિવેદી ("રુદ્ર")  - ૦૫/૦૮/૨૦૨૪ ©Jay Trivedi "

માચીસ, ખંજર, ખુન - ખરાબા, રામ - રહીમે શું કર્યા ઈશારા? ધર્મ - જાતિના ભેદ કરાવી, ઠેકેદારોએ બહુ ભર્યા પટારા.  માસૂમ જનતા ને બાળક સમજી, બુદ્ધિમાનોએ બહું મજા ઉઠાવ્યા. ઉપેક્ષિત દળોએ શાંતિ ઈચ્છી તો, 'રુદ્ર' બુદ્ધમાં તે સર્વે  સમાયા! - જય ત્રિવેદી ("રુદ્ર")  - ૦૫/૦૮/૨૦૨૪ ©Jay Trivedi

#budhha #Original #mr_trivedi #poem ગુજરાતી ટૂંકી કવિતા

People who shared love close

More like this

Trending Topic