જાત મારી ભૂંસાઈ રહી છે, ને કરામત વિસરાઈ રહી છે, પ્રેમ મારો છે થોડો અઘરો એ વાત મને જણાઈ રહી છે, તું પણ ક્યાં છે સરળ મારી સાથે, વાત એ મને સમજાઈ રહી છે. હું વપરાઉ છું ઘણું ,પણ ના મારી અછત કોઈ ને વરતાઈ રહી છે, ©Ashmita #confused Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto