🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા મ

"🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા મુજ અશ્રુ ભીની નયનો સહેજે જ બની જાય છે 💐💐💐💐💐💐💐💐💐💐💐 તું શિવ જી જ નાથ મારો એ વાત એ કહી જાય છે મુજ આશ નો આધાર તું છો વાત એ કહી જાય છે 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 શિવ નાથ પોતીકો ગણ્યો એજ મુજ પૂરતું ગણું શરણ માં છું સંભાળજે શિવ એટલું મુજને ગણું 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 બસ નામ.તારું નામ તારું નામ હું જપતો રહું બસ આશ મુજને એટલી કે હર પલ શરણ માં રહું 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 આ કષ્ટ કેરા ભાર થી ભાગી પડું નહિ હું કદી મુજ આત્મ ની શક્તિ બની સંભાળ શિવ તું રાખજે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 હે વિશ્વનાથ એકલીંગજી બસ એટલું તુજને કહુ બસ અસ્તિત્વ મારું તુજ થકી સંભાળ શિવ તું રાખજે 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ઓમ્ નમઃ પારવતી પતયે હર હર મહાદેવ. 🌷 હર ..................🌿🌿🌿🌿🌿 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સ્વરચિત શિવ ભક્તિ પુષ્પ શ્રી શિવ અર્પણમ 💐💐💐🙏🙏🙏 પ્રતિક જે.ગોર"

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા
મુજ અશ્રુ ભીની નયનો સહેજે જ બની જાય છે
💐💐💐💐💐💐💐💐💐💐💐
તું શિવ જી જ નાથ મારો એ વાત એ કહી જાય છે
મુજ આશ નો આધાર તું છો વાત એ કહી જાય છે
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
શિવ નાથ પોતીકો ગણ્યો એજ મુજ પૂરતું ગણું
શરણ માં છું સંભાળજે શિવ એટલું મુજને ગણું
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
બસ નામ.તારું નામ તારું નામ હું જપતો રહું
બસ આશ મુજને એટલી કે હર પલ શરણ માં રહું
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
આ કષ્ટ કેરા ભાર થી ભાગી પડું નહિ હું કદી
મુજ આત્મ ની શક્તિ બની સંભાળ શિવ તું રાખજે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
હે વિશ્વનાથ એકલીંગજી બસ એટલું તુજને કહુ
બસ અસ્તિત્વ મારું તુજ થકી સંભાળ શિવ તું રાખજે
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ઓમ્ નમઃ પારવતી પતયે 
હર હર મહાદેવ. 🌷
હર ..................🌿🌿🌿🌿🌿
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સ્વરચિત શિવ ભક્તિ પુષ્પ શ્રી શિવ અર્પણમ
💐💐💐🙏🙏🙏
પ્રતિક જે.ગોર

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 નામ તારું સમરતા ને ધ્યાન તારું ધરતા મુજ અશ્રુ ભીની નયનો સહેજે જ બની જાય છે 💐💐💐💐💐💐💐💐💐💐💐 તું શિવ જી જ નાથ મારો એ વાત એ કહી જાય છે મુજ આશ નો આધાર તું છો વાત એ કહી જાય છે 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 શિવ નાથ પોતીકો ગણ્યો એજ મુજ પૂરતું ગણું શરણ માં છું સંભાળજે શિવ એટલું મુજને ગણું 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 બસ નામ.તારું નામ તારું નામ હું જપતો રહું બસ આશ મુજને એટલી કે હર પલ શરણ માં રહું 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 આ કષ્ટ કેરા ભાર થી ભાગી પડું નહિ હું કદી મુજ આત્મ ની શક્તિ બની સંભાળ શિવ તું રાખજે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 હે વિશ્વનાથ એકલીંગજી બસ એટલું તુજને કહુ બસ અસ્તિત્વ મારું તુજ થકી સંભાળ શિવ તું રાખજે 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ઓમ્ નમઃ પારવતી પતયે હર હર મહાદેવ. 🌷 હર ..................🌿🌿🌿🌿🌿 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 સ્વરચિત શિવ ભક્તિ પુષ્પ શ્રી શિવ અર્પણમ 💐💐💐🙏🙏🙏 પ્રતિક જે.ગોર

#ધર્મ

People who shared love close

More like this

Trending Topic