સીમા તારી ને મારી વચ્ચે એક સીમા છે.. વિચારોની... જ
"સીમા તારી ને મારી વચ્ચે એક સીમા છે..
વિચારોની...
જેમાં તું પેલે પર ને હું આ પાર..
કેમ કરી ઉતરશે નાવડી પાર...
જેમાં હોય હું આ પાર ને તું પેલે પાર..
લાગણીઓ મારી હવે ચરમ સીમા એ છે..
વિચારી લે,આવું છે આ પાર કે પેલે પાર..
-નેહલ ભોઇ...
"નેહ""
સીમા તારી ને મારી વચ્ચે એક સીમા છે..
વિચારોની...
જેમાં તું પેલે પર ને હું આ પાર..
કેમ કરી ઉતરશે નાવડી પાર...
જેમાં હોય હું આ પાર ને તું પેલે પાર..
લાગણીઓ મારી હવે ચરમ સીમા એ છે..
વિચારી લે,આવું છે આ પાર કે પેલે પાર..
-નેહલ ભોઇ...
"નેહ"