ખાસ બનવું છે જેના હોઠો પર લીધો હોય મે શ્વાસ બસ એ | ગુજરાતી કવિતા

"ખાસ બનવું છે જેના હોઠો પર લીધો હોય મે શ્વાસ બસ એનો જ મારે છેલ્લો શ્વાસ બનવું છે...... જેની બાહો માં મળી છે સ્નેહ ની સુવાસ તેનો જ જીવન ભર સાથ બનવું છે...... જેને મારા દરેક ધબકારા ની છે આશ એની એક એક ક્ષણ નો વિશ્વાસ બનવું છે...... જેને ભર્યો છે આ ખોરડાં માં નવો અહેસાસ બસ એની માટે મારે ઉજાસ બનવું છે...... જેને એના અંતર માં આપ્યો છે મને વાસ બસ એની માટે મારે ખાસ બનવું છે......"

 ખાસ બનવું છે

જેના હોઠો પર લીધો હોય મે શ્વાસ બસ 
એનો જ મારે છેલ્લો શ્વાસ બનવું છે......

જેની બાહો માં મળી છે સ્નેહ ની સુવાસ 
તેનો જ જીવન ભર સાથ બનવું છે......

જેને મારા દરેક ધબકારા ની છે આશ એની 
એક એક ક્ષણ નો વિશ્વાસ બનવું છે......

જેને ભર્યો છે આ ખોરડાં માં નવો અહેસાસ 
બસ એની માટે મારે ઉજાસ બનવું છે......

જેને એના અંતર માં આપ્યો છે મને વાસ 
બસ એની માટે મારે ખાસ બનવું છે......

ખાસ બનવું છે જેના હોઠો પર લીધો હોય મે શ્વાસ બસ એનો જ મારે છેલ્લો શ્વાસ બનવું છે...... જેની બાહો માં મળી છે સ્નેહ ની સુવાસ તેનો જ જીવન ભર સાથ બનવું છે...... જેને મારા દરેક ધબકારા ની છે આશ એની એક એક ક્ષણ નો વિશ્વાસ બનવું છે...... જેને ભર્યો છે આ ખોરડાં માં નવો અહેસાસ બસ એની માટે મારે ઉજાસ બનવું છે...... જેને એના અંતર માં આપ્યો છે મને વાસ બસ એની માટે મારે ખાસ બનવું છે......

People who shared love close

More like this

Trending Topic