કાળજું ચીરીને દેખાડી ગયો, પ્રેમ ઈશ્વર છે એ સમજાવી | ગુજરાતી કવિતા Vide

કાળજું ચીરીને દેખાડી ગયો,
પ્રેમ ઈશ્વર છે એ સમજાવી ગયો.

શબ્દથી કાયમ ભલે ના-ના કહે
'હા' હું એની આંખમાં પામી ગયો.

આથી મોટો શું પુરાવો પ્રેમનો?
દૂર બેસીને મને ચાહી ગયો.

People who shared love close

More like this

Trending Topic