ક્યારેક બેફિકર બનીને જીવી લેવાય છે મોજ ના ધાગે વ્યથાનું રફુ સીવી લેવાય છે હશે જ બેશક સંઘર્ષ નો સમય કપરો છતાંય સંઘર્ષ મય સમય ને મોજ સમજી જીવી લેવાય છે ... દિલ થી ©RjSunitkumar #Happiness Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto