ક્યારેક બેફિકર બનીને જીવી લેવાય છે મોજ ના ધાગે વ્ય | ગુજરાતી Quotes

"ક્યારેક બેફિકર બનીને જીવી લેવાય છે મોજ ના ધાગે વ્યથાનું રફુ સીવી લેવાય છે હશે જ બેશક સંઘર્ષ નો સમય કપરો છતાંય સંઘર્ષ મય સમય ને મોજ સમજી જીવી લેવાય છે ... દિલ થી ©RjSunitkumar"

 ક્યારેક બેફિકર બનીને જીવી લેવાય છે
મોજ ના ધાગે વ્યથાનું રફુ સીવી લેવાય છે
હશે જ બેશક સંઘર્ષ નો સમય કપરો
છતાંય સંઘર્ષ મય સમય ને મોજ 
સમજી જીવી લેવાય છે ...
દિલ થી

©RjSunitkumar

ક્યારેક બેફિકર બનીને જીવી લેવાય છે મોજ ના ધાગે વ્યથાનું રફુ સીવી લેવાય છે હશે જ બેશક સંઘર્ષ નો સમય કપરો છતાંય સંઘર્ષ મય સમય ને મોજ સમજી જીવી લેવાય છે ... દિલ થી ©RjSunitkumar

#Happiness

People who shared love close

More like this

Trending Topic