તને શું ખબર જગત ના તાત પર શું વર્તાય છે ઈશ્વર
ભર વૈશાખે જ્યારે જ્યારે ભાદરવો સર્જાય છે ઈશ્વર.
અમે તડકો માંગીએ, તો તું ઠંડી આપે,
અમે ઠંડી માંગીએ તો, તું તડકો આપે,
અમુક વાર તો ઠંડી ગરમી વરસાદ એક સાથે આપે.
તારે ત્યાં પણ સિસ્ટમ નો ઈસ્યુ વર્તાય છે ઈશ્વર
ભર વૈશાખે જ્યારે જ્યારે ભાદરવો સર્જાય છે
વિજય ગોહેલ સાહિલ
©Vijay Gohel Saahil