રેતી જેવા સપનાં મારા ધૂળમાં ભળી ધૂળ ધાણી થયા આંખોમ | ગુજરાતી कविता

"રેતી જેવા સપનાં મારા ધૂળમાં ભળી ધૂળ ધાણી થયા આંખોમાં સમાયેલા અરમાનો આંસુથી વહી ગયા.... હાથની રેખાઓ ઝાંખી પડી કિસ્મતના લેખ આકરા થયા,... શબ્દોના મોતી વિખરાય ગયા સપનાંઓ મારા શમણાં બની રહી ગયા...... ©maher singaniya"

 રેતી જેવા સપનાં મારા
ધૂળમાં ભળી ધૂળ ધાણી થયા
આંખોમાં સમાયેલા અરમાનો
આંસુથી વહી ગયા....
હાથની રેખાઓ ઝાંખી પડી
કિસ્મતના લેખ આકરા થયા,...
શબ્દોના મોતી વિખરાય ગયા
સપનાંઓ મારા શમણાં બની રહી ગયા......

©maher singaniya

રેતી જેવા સપનાં મારા ધૂળમાં ભળી ધૂળ ધાણી થયા આંખોમાં સમાયેલા અરમાનો આંસુથી વહી ગયા.... હાથની રેખાઓ ઝાંખી પડી કિસ્મતના લેખ આકરા થયા,... શબ્દોના મોતી વિખરાય ગયા સપનાંઓ મારા શમણાં બની રહી ગયા...... ©maher singaniya

અરમાનોની રાખ 😭
#Time

People who shared love close

More like this

Trending Topic