દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?, દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું? હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું? -આદિલ મન્સૂરી ©Megha Patel Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto