"भाई આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી
, આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને
હ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
ભાવ, સ્નેહનું સતત સર્જન અદકેરું બંધન,
ભગવાનને પ્રાર્થના, રાખે હંમેશા જાળવીને જનમોજનમ આ આપણું બંધન"
भाई આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી
, આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને
હ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
ભાવ, સ્નેહનું સતત સર્જન અદકેરું બંધન,
ભગવાનને પ્રાર્થના, રાખે હંમેશા જાળવીને જનમોજનમ આ આપણું બંધન