જ્યારે મળેને ત્યારે ઘડી માં રંગત જામી જાય દિલ જાણે | ગુજરાતી Quotes

"જ્યારે મળેને ત્યારે ઘડી માં રંગત જામી જાય દિલ જાણે મોજે દરિયા થઈ જાય સમસ્યા ઓ કહેતા જ જાણે સમાધાન વાતે વાતે મળે...એવા મજાના છે મારા દરેક સંકટ મોચન સમાં ભાઈબંધ... ©RjSunitkumar"

 જ્યારે મળેને ત્યારે ઘડી માં રંગત જામી જાય
દિલ જાણે મોજે દરિયા થઈ જાય 
સમસ્યા ઓ કહેતા જ જાણે સમાધાન વાતે વાતે
મળે...એવા મજાના છે મારા દરેક સંકટ મોચન સમાં
ભાઈબંધ...

©RjSunitkumar

જ્યારે મળેને ત્યારે ઘડી માં રંગત જામી જાય દિલ જાણે મોજે દરિયા થઈ જાય સમસ્યા ઓ કહેતા જ જાણે સમાધાન વાતે વાતે મળે...એવા મજાના છે મારા દરેક સંકટ મોચન સમાં ભાઈબંધ... ©RjSunitkumar

#friends

People who shared love close

More like this

Trending Topic