મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય, મૂર્ખામી કરી ને તેના

"મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય, મૂર્ખામી કરી ને તેના મૂળિયાં ના કઢાય, શીતળ છાયા માં બેસી ને આનંદ લેવાય, એની ડળા કાપી ને વેપાર કરવાનું ના વિચારાય, વિનાશ ના નામે તહસ નહસ થતું હોય તો થોડું પણ સહાય પણ વિકાસ ના નામે બેફામ કાપતા ઝાડવા કેમ જોવાય.. નિરલ ની કલમે."

 મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય,
મૂર્ખામી કરી ને તેના મૂળિયાં ના કઢાય,
શીતળ છાયા માં બેસી ને આનંદ લેવાય,
એની ડળા કાપી ને વેપાર કરવાનું ના વિચારાય,
વિનાશ ના નામે તહસ નહસ થતું હોય તો થોડું પણ સહાય
પણ વિકાસ ના નામે બેફામ કાપતા ઝાડવા કેમ જોવાય..
                              નિરલ ની કલમે.

મીઠા ફળ આપતા ઝાડ ના ફળ ખવાય, મૂર્ખામી કરી ને તેના મૂળિયાં ના કઢાય, શીતળ છાયા માં બેસી ને આનંદ લેવાય, એની ડળા કાપી ને વેપાર કરવાનું ના વિચારાય, વિનાશ ના નામે તહસ નહસ થતું હોય તો થોડું પણ સહાય પણ વિકાસ ના નામે બેફામ કાપતા ઝાડવા કેમ જોવાય.. નિરલ ની કલમે.

#Trees

People who shared love close

More like this

Trending Topic