બસ અહીંયા જ છુ.. થોડે આગળ.. હું દોડયો..અને પહોચીને
"બસ અહીંયા જ છુ.. થોડે આગળ..
હું દોડયો..અને પહોચીને જોયુ તુ હતી જ નહિ..
પણ આવું રોજ કરે છે તુ મારી જોડે..
કાંઈ નહીં એક દિવસ તો હું મારા દિલ ને કદાચ સમજાવી લઈશ..
કે તુ રોજ દોડે છે જેની પાછળ .. એ છે હવે કોઈ બીજા જોડે..
Nj.."
બસ અહીંયા જ છુ.. થોડે આગળ..

Nj..