❣ પિતૃપ્રેમ ❣ "પડછાયાને જેટલું સરળતાથી જોઇ શકાય છે, તેટલું જ સરળતાથી એને સમજી શકાતું નથી. અને કદાચ એટલે જ, આપણે પપ્પાને એક પડછાયાના રૂપમાં જોઈએ છીએ." ©Hardik Kapadiya #પિતૃપ્રેમ . . . .#quotes .#gujaratiquotes .#FathersDay Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto