જ્યારે તમે કોઈ ને ખૂબ જ પ્રેમ કર્યો હોય
પણ સામે વાળું વ્યક્તિ જ્યારે તમને
નઈ પણ તમારા સ્થિતિ ને જ પ્રેમ કરતી હોય
અને આપણે જ્યારે આપણા ખાસ મિત્રો સાથે
આનું સમાધાન માંગીએ ત્યારે ઈ કહે
એને તું ભૂલી જા નઇતો તને ટોપી પહેરાવી
જતી કે જતો રહેશે તું સમજ...પછી જે
સ્થિતિ થાય ઈ હમણાં એક સંગીત માં
સમજાશે....
©RjSunitkumar
દિલ થી