White શ્રી એટલે? સર્વસ્વ!! કૃષ્ણ એટલે જગતનો સર્વો | ગુજરાતી પ્રેરક

"White શ્રી એટલે? સર્વસ્વ!! કૃષ્ણ એટલે જગતનો સર્વોપરી!! અંતરથી જગાડો તો જાગે! મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય! એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને, બાપ નો પડછાયો! એટલે કૃષ્ણ!! જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!! //કાન બારોટ// ©Kanji Solanki"

 White શ્રી એટલે?
 સર્વસ્વ!!
કૃષ્ણ એટલે જગતનો
સર્વોપરી!!
અંતરથી જગાડો તો જાગે!
મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય!
એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને,
બાપ નો પડછાયો!
એટલે કૃષ્ણ!!
જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!!
//કાન બારોટ//

©Kanji Solanki

White શ્રી એટલે? સર્વસ્વ!! કૃષ્ણ એટલે જગતનો સર્વોપરી!! અંતરથી જગાડો તો જાગે! મનથી પુજો તો પોતાનું સરસ્વ ચોખ્ખું થાય! એ જ આ કૃષ્ણ માઁ નો વિહામો ને, બાપ નો પડછાયો! એટલે કૃષ્ણ!! જન્માષ્ટમી ની મારા બધા સ્નેહીજનો તથા મિત્રો વર્તુળને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા!! //કાન બારોટ// ©Kanji Solanki

#Krishna

People who shared love close

More like this

Trending Topic