તારો ખુબ ખૂબ આભાર,
મને જ્યારે જ્યારે જરૂરત પડી ત્યારે મારી સાથે ઉભુ રહેવા માટે તારો ખુબ ખુબ આભાર,
મારી હરએક જીદ પુરી કરવા બદલ તારો ખુબ ખુબ આભાર,
મારી સુસ્ત સવાર મા તારી સાથે મીઠી કોફી બદલ તારો ખુબ ખુબ આભાર,
મારી આંખ ના આસુ લુવા તારા ખભા બદલ તારો ખૂબ ખૂબ આભાર,
ગુમસુમ સાંજે મારી આંગળી પકડવા બદલ તારો ખુબ આભાર,
મારા જીવનના તડકા માં તારી શિતળતા બદલ તારો ખુબ ખુબ આભાર,
મારી બેસ્વાદ જીંદગી મા સ્વાદ ભરવા બદલ તારો ખુબ ખુબ આભાર,
રાતે સમણા મા આવી કાલે પાછા મળશું એ વાયદો કરવા બદલ તારો ખુબ ખુબ આભાર,,,,
-હિત (આઝાદ)
©Heet shukla