અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે, જન હો કે'હો હરિજન,સ્

"અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે, જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે. દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં, જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ કરજે."

 અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે,
જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે.
દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં,
જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ  કરજે.

અસ્પૃશ્યતા છોડી, સ્પર્શ કરજે, જન હો કે'હો હરિજન,સ્પર્શ કરજે. દેવ તો બેઠેલ સૌ હૃદય મહીં, જાણ અહીં છે સૌ સ્વજન,સ્પર્શ કરજે.

સુપ્રભાત 🥰

આજે #સ્પર્શ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

#collab #yqgujarati #gujaratiquotes

People who shared love close

More like this

Trending Topic