The journey of words
Friday, 2 April | 03:00 pm
Price: ₹99.00
Expired
હું છું ફાલ્ગુન અને ગુજરાતી ભાષા માં પ્રથમ વાર લાઈવ શો કરવાં માંગુ છું ,
જેમાં જિંદગી સાથે સંળાયેલી એવી કેટલીક કવિતાઓ અને બનાવો જે દરેક નાં જીવન ને અસર કરે છે જેમાં મારા દ્વારા લખાયેલા થોડા ઘણા શબ્દો ને થોડી ઘણી વાતો સાથે
બસ આનંદ માણવાનો છે તો શરૂઆત કરવા માંગુ છું એક નવી દિશા ની , નવીન રચના થી....