ભીંજાય મહી ને રોનક લીલુડી લાવી આકાશમાં અભ્ર ને અવન

"ભીંજાય મહી ને રોનક લીલુડી લાવી આકાશમાં અભ્ર ને અવની એ અંબુ શોભા તણી નિરખી, વૃષ્ટી તારી વસન બદલ્યા જાણે ધરણીએ ધરાધર બની કમનીય, ને આમોદ માણે ઈલા વ્યોમે વ્યોમે છલકાય છે રત્ન તોયના રત્નાકર બનેને છલકાય સાયરની ની સરિતા મેહુલિયો નાચેને સહજ સુરભિ ભૂ ની ઉછળતી મન મારુ મોહીને શ્રી નિકળતી હોંશે. ©Hathaliya Mayuri"

 ભીંજાય મહી ને રોનક લીલુડી લાવી
આકાશમાં અભ્ર ને અવની એ અંબુ
શોભા તણી નિરખી, વૃષ્ટી તારી
વસન બદલ્યા જાણે ધરણીએ
ધરાધર બની કમનીય, ને આમોદ માણે ઈલા
વ્યોમે વ્યોમે છલકાય છે રત્ન તોયના
રત્નાકર બનેને છલકાય સાયરની ની સરિતા
મેહુલિયો નાચેને સહજ સુરભિ ભૂ ની ઉછળતી
મન મારુ મોહીને શ્રી નિકળતી હોંશે.

©Hathaliya Mayuri

ભીંજાય મહી ને રોનક લીલુડી લાવી આકાશમાં અભ્ર ને અવની એ અંબુ શોભા તણી નિરખી, વૃષ્ટી તારી વસન બદલ્યા જાણે ધરણીએ ધરાધર બની કમનીય, ને આમોદ માણે ઈલા વ્યોમે વ્યોમે છલકાય છે રત્ન તોયના રત્નાકર બનેને છલકાય સાયરની ની સરિતા મેહુલિયો નાચેને સહજ સુરભિ ભૂ ની ઉછળતી મન મારુ મોહીને શ્રી નિકળતી હોંશે. ©Hathaliya Mayuri

#barishkamausam

#OneSeason

People who shared love close

More like this

Trending Topic