"लग जा गले તારા આલિંગન નો એ પેલ વેલો
સ્પર્શ જ્યારનો રુદિયે થયો
ત્યારનો તારા સિવાય બીજા
કોઈનો વિચાર આ હૃદય માં
આવવા દીધો જ નથી.....
©RjSunitkumar"