કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે. કોણ સાથ નિભાવશ | ગુજરાતી Quotes

"કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે. કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે. શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે. ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે. સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે. સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK"

 કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે.

કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે.

શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે
એ ગુગલ નહીં કહે.

ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે  એ ગુગલ નહીં કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે.

સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે  
એ ગુગલ નહીં કહે.

સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે 
એ ગુગલ નહીં કહે...🎯

©RK

કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે. કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે. શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે એ ગુગલ નહીં કહે. ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે એ ગુગલ નહીં કહે. ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે. સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે એ ગુગલ નહીં કહે. સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે એ ગુગલ નહીં કહે...🎯 ©RK

#RK

People who shared love close

More like this

Trending Topic