આંતરરાષ્ટ્રીય મહિલા દિનની આપ સૌને ટોપલો ભરીને શુભેચ્છા..સામાન્ય કરતા આ દિવસે બહેનોને લઈને વધારે મેળાવડા થાય.. પણ અપેક્ષા અમને એટલે કે સ્ત્રીઓને માણસ તરીકે સૌ જુએ એની વધારે... જો એમ થશે તો પછી ઘણા પ્રશ્નોનું સમાધાન જે આ દિવસે ચર્ચાનો મુખ્ય વિષય બને છે તે થઈ જાય..ખેર એ માટે સૌએ ઘણી મહેનત કરવાની...🙌🏻🌱🤝🏻
#વિશ્વ_મહિલા_દિવસ #international_womens_day
©सायंकाल शिक्षा अभियान।