સંઘર્ષ થકી સફળતા મળશે જરૂર, વર્ષોની તપસ્યા અંતે ફળશે જરૂર , કરી હિમ્મત હવે વધજે આગળ; પ્રયાસોને અંતે લક્ષ્ય મળશે જરૂર. — રાજગોર સિદ્ધાર્થ ‘અનંત’ ©Siddharth Rajgor 'અનંત' #Happiness Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto