White મને આપી દ્યો શબદ મારા મૌનના મને આપી દ્યો મછ | ગુજરાતી Poetry Vid

"White મને આપી દ્યો શબદ મારા મૌનના મને આપી દ્યો મછંદર નાદ..... કોઈ ઝળહળ અંતર પ્રકાશ. હું જે કરું એને હું રે નિહાળું, મારું શબ રે પડ્યું છે મારી પાસ હું રે ઝળહળ મુકું એમાં આગ... મને આપી દ્યો શબદ મારા મૌનના. અચલ અમર હું ને ભીંતર ગહન છે, ડુંગર ખીણોને ઉપવન વન છે, મને ફુટે ઝાડ ડાળ અને કાળ... હું રે નાચું ને નાચે નાનું બાળ.. મને આપી દ્યો શબદ મારા મૌનના. ગોરખ ભીંતર ધૂણી રે ધખાવો, હું ને એમાં તહીં પધરાવો.... અને આપી દ્યો ને અનહલખ આગ હવે મછંદર છેળો તમે રાગ. મને આપી દ્યો શબદ મારા મૌનના. ભોઈ ગૌરાંગ વી ©G V "

White મને આપી દ્યો શબદ મારા મૌનના મને આપી દ્યો મછંદર નાદ..... કોઈ ઝળહળ અંતર પ્રકાશ. હું જે કરું એને હું રે નિહાળું, મારું શબ રે પડ્યું છે મારી પાસ હું રે ઝળહળ મુકું એમાં આગ... મને આપી દ્યો શબદ મારા મૌનના. અચલ અમર હું ને ભીંતર ગહન છે, ડુંગર ખીણોને ઉપવન વન છે, મને ફુટે ઝાડ ડાળ અને કાળ... હું રે નાચું ને નાચે નાનું બાળ.. મને આપી દ્યો શબદ મારા મૌનના. ગોરખ ભીંતર ધૂણી રે ધખાવો, હું ને એમાં તહીં પધરાવો.... અને આપી દ્યો ને અનહલખ આગ હવે મછંદર છેળો તમે રાગ. મને આપી દ્યો શબદ મારા મૌનના. ભોઈ ગૌરાંગ વી ©G V

#good_night Hinduism

People who shared love close

More like this

Trending Topic