शुभ दीपावली જિંદગી ના તહેવારો !!! પરિવારમાં પુત | ગુજરાતી विचार

"शुभ दीपावली જિંદગી ના તહેવારો !!! પરિવારમાં પુત્રવધુ ખુશ હોય તો રોજ ધનતેરસ બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ દિવાળી માતા પિતા આપણી સાથે હોય તો રોજ બેસતું વર્ષ ભાઈ બહેન દરેક સુખ દુઃખમાં સાથે હોય તો રોજ ભાઈબીજ પતિ પતી પ્રેમ પૂવર્ક રહેતા હોય તો રોજ લાભ પાંચમ ©HARIBHAI GOHIL"

 शुभ दीपावली  જિંદગી ના તહેવારો
 !!!
 પરિવારમાં પુત્રવધુ ખુશ હોય તો રોજ ધનતેરસ 
 બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ દિવાળી 
 માતા પિતા આપણી સાથે હોય તો રોજ બેસતું વર્ષ 
 ભાઈ બહેન દરેક સુખ દુઃખમાં સાથે હોય તો રોજ ભાઈબીજ 
 પતિ પતી પ્રેમ પૂવર્ક રહેતા હોય તો રોજ લાભ પાંચમ

©HARIBHAI GOHIL

शुभ दीपावली જિંદગી ના તહેવારો !!! પરિવારમાં પુત્રવધુ ખુશ હોય તો રોજ ધનતેરસ બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ દિવાળી માતા પિતા આપણી સાથે હોય તો રોજ બેસતું વર્ષ ભાઈ બહેન દરેક સુખ દુઃખમાં સાથે હોય તો રોજ ભાઈબીજ પતિ પતી પ્રેમ પૂવર્ક રહેતા હોય તો રોજ લાભ પાંચમ ©HARIBHAI GOHIL

#Diwali

People who shared love close

More like this

Trending Topic