સમી સાંજનો એક શણગાર લખવો છે મારે; તને જોવાનો એક સા | ગુજરાતી Shayari V

"સમી સાંજનો એક શણગાર લખવો છે મારે; તને જોવાનો એક સાથ લખવો છે મારે.. તારી સાથે હોવાનો એ સમય લખવો છે મારે.. તને મળ્યા પછીનો આનંદ લખવો છે મારે..! ©Bhavik Tank "

સમી સાંજનો એક શણગાર લખવો છે મારે; તને જોવાનો એક સાથ લખવો છે મારે.. તારી સાથે હોવાનો એ સમય લખવો છે મારે.. તને મળ્યા પછીનો આનંદ લખવો છે મારે..! ©Bhavik Tank

#Tanhai

People who shared love close

More like this

Trending Topic