White *ખાનાખજાના* ૨૪-૮-૨૦૨૪ ખાના ખજાનાનો દિન રાંધ | ગુજરાતી કવિતા

"White *ખાનાખજાના* ૨૪-૮-૨૦૨૪ ખાના ખજાનાનો દિન રાંધણ છઠ્ઠ છે, નિતનવા વ્યંજનો આજે રંધાય છે. શીતળા મા ને ધરાવવા રસોઈ બને છે, બાજરીના વડા,કુલેરને થેપલાં,પૂરી છે. કણકીનો ઘેંસ ને મિક્ષ ભજીયા કર્યા છે, ગળી પૂરીને દહીંવડા સાથે બનાવ્યા છે. ભાવના રસોઈનો થાળ તૈયાર કર્યો છે, કાલે ઠંડું ખાવા આજે રમઝટ કરી છે. રસોઈની રમઝટમાં દિવસ પૂરો થયો છે, ગેસ ઠંડો કરીને હવે પૂજા કરવાની છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt"

 White *ખાનાખજાના* ૨૪-૮-૨૦૨૪

ખાના ખજાનાનો દિન રાંધણ છઠ્ઠ છે,
નિતનવા વ્યંજનો આજે રંધાય છે.

શીતળા મા ને ધરાવવા રસોઈ બને છે,
બાજરીના વડા,કુલેરને થેપલાં,પૂરી છે.

કણકીનો ઘેંસ ને મિક્ષ ભજીયા કર્યા છે,
ગળી પૂરીને દહીંવડા સાથે બનાવ્યા છે.

ભાવના રસોઈનો થાળ તૈયાર કર્યો છે,
કાલે ઠંડું ખાવા આજે રમઝટ કરી છે.

રસોઈની રમઝટમાં દિવસ પૂરો થયો છે,
ગેસ ઠંડો કરીને હવે પૂજા કરવાની છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt

White *ખાનાખજાના* ૨૪-૮-૨૦૨૪ ખાના ખજાનાનો દિન રાંધણ છઠ્ઠ છે, નિતનવા વ્યંજનો આજે રંધાય છે. શીતળા મા ને ધરાવવા રસોઈ બને છે, બાજરીના વડા,કુલેરને થેપલાં,પૂરી છે. કણકીનો ઘેંસ ને મિક્ષ ભજીયા કર્યા છે, ગળી પૂરીને દહીંવડા સાથે બનાવ્યા છે. ભાવના રસોઈનો થાળ તૈયાર કર્યો છે, કાલે ઠંડું ખાવા આજે રમઝટ કરી છે. રસોઈની રમઝટમાં દિવસ પૂરો થયો છે, ગેસ ઠંડો કરીને હવે પૂજા કરવાની છે. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt

#mango_tree ખાના ખજાના... #nojoto❤

People who shared love close

More like this

Trending Topic