નદી કહો કે નારી બંને એક સમાન ખળ ખળ વહેતી રહે રા | ગુજરાતી Poetry Video

"નદી કહો કે નારી બંને એક સમાન ખળ ખળ વહેતી રહે રાખવા સૌનું ધ્યાન સાગર એનો અંતિમ પડાવ જેમાં વિલીન થઈ જાય નદીની માફક નારી પોતાના ભરથારને જ સમર્પિત થાય. ©Niketa Shah "

નદી કહો કે નારી બંને એક સમાન ખળ ખળ વહેતી રહે રાખવા સૌનું ધ્યાન સાગર એનો અંતિમ પડાવ જેમાં વિલીન થઈ જાય નદીની માફક નારી પોતાના ભરથારને જ સમર્પિત થાય. ©Niketa Shah

#niketashah1812wordsarlive#beautifulpic#river

People who shared love close

More like this

Trending Topic