બધુ જોયુ છે ને જોવાય જશે હેમ ખેમ પ્રશ્ન ફક્ત એટલો | ગુજરાતી શાયરી અને

"બધુ જોયુ છે ને જોવાય જશે હેમ ખેમ પ્રશ્ન ફક્ત એટલો જ કે તારે આવું છે કે કેમ? ફિકર બધિ દઈ દે; ફકીરો ને મફત માં! સાકી સામે ના વિચારાય, પવિત્ર થવુ કે કેમ? આપળે તો ગણીએ છીએ ગોઠવાયેલું ગણિત તને તારા જ અંશ અને છેદ પર પ્રશ્ન થાય કે કેમ? ઉપર ઉપર થી અમીર, અંદર અંદર થી આછો! ખામિરાઈ નો તો ખાંચો!, તું કલાકાર છે કે કેમ? ~ સંદિગ્ધ ©Shreyashkumar Parekh "

બધુ જોયુ છે ને જોવાય જશે હેમ ખેમ પ્રશ્ન ફક્ત એટલો જ કે તારે આવું છે કે કેમ? ફિકર બધિ દઈ દે; ફકીરો ને મફત માં! સાકી સામે ના વિચારાય, પવિત્ર થવુ કે કેમ? આપળે તો ગણીએ છીએ ગોઠવાયેલું ગણિત તને તારા જ અંશ અને છેદ પર પ્રશ્ન થાય કે કેમ? ઉપર ઉપર થી અમીર, અંદર અંદર થી આછો! ખામિરાઈ નો તો ખાંચો!, તું કલાકાર છે કે કેમ? ~ સંદિગ્ધ ©Shreyashkumar Parekh

#Identity

People who shared love close

More like this

Trending Topic