મને ગર્વ છે કે હું ગુજરાતી છું આજે 1 મે 1960 ના દિ

"મને ગર્વ છે કે હું ગુજરાતી છું આજે 1 મે 1960 ના દિવસે ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 60વર્ષ પુરા થયા છે મને આનંદ છે કે હું ગુજરાતી છું. ગુજરાતની અંદર 33 જિલ્લાઓ આવેલા છે અને જેમ કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ વગેરે મહાનગરપાલિકાઓ છે તાલુકો પણ વધારે આવેલા છે ગુજરાતી અંદર પહેલા કરતા અત્યારે બહુ જ વિકાસ થઈ ગયો છે અત્યારે ઝડપી ટેકનોલોજીના કારણે બહુ વિકાસ આગળ વધી રહ્યો છે મને ગર્વ છે કે હું ગુજરાતી છું ગુજરાતના અંદર આજે ૬૦ વરસ થયા ગુજરાતના સ્કૂલ કોલેજ બસ શાળાઓ વગેરે છે ગુજરાતીઓની એક ખૂબી હોય છે કે જ્યાં જાય તે પોતાના એક સિક્કો જમાવતા જાય છે હોસ્પિટલો સ્કૂલ એસટી સ્ટેન્ડ ગુજરાતી અંદર પહેલા કરતા હતા એ નવા એસટી ડેપો બની ગયા છે તો બહુ જ વિકાસ વધી ગયો છે maru gujarat એમાં ગાંધીનગર આપનું પાટનગર કહેવાય છે જો આજે તો અમદાવાદ ની અંદર સીદીસૈયદની જાળી રાજકોટ ની અંદર વસંત વિલાસ પેલેસ સુરત સોનાની મુરત ગુજરાતની અંદર ઘણી કહેવતો પણ હોય છે આજે ગુજરાતી કેટલું બદલાઈ ગયું છે અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ગુજરાતની અંદર ખેતીમાં ઘઉં બાજરી કપાસ એરંડા વરીયાળી વગેરે જેવા પાકો થાય છે જેની અંદર ગંજ બજાર ની અંદર પાક વેચી અને ખેડૂત પોતે કમાય છે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ આવી ચૂકી છે આજે ગુજરાત નો દિવસ છે મને આનંદ છે અને હું અભિનંદન કરો છો આજે મારુ ગુજરાત મને ગર્વ છે હું ગુજરાતી છું જય હિન્દ"

 મને ગર્વ છે કે હું ગુજરાતી છું આજે 1 મે 1960 ના દિવસે ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 60વર્ષ પુરા થયા છે મને આનંદ છે કે હું ગુજરાતી છું. ગુજરાતની અંદર 33 જિલ્લાઓ આવેલા છે અને જેમ કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ વગેરે મહાનગરપાલિકાઓ છે તાલુકો પણ વધારે આવેલા છે ગુજરાતી અંદર પહેલા કરતા અત્યારે બહુ જ વિકાસ થઈ ગયો છે અત્યારે ઝડપી ટેકનોલોજીના કારણે બહુ વિકાસ આગળ વધી રહ્યો છે મને ગર્વ છે કે હું ગુજરાતી છું ગુજરાતના અંદર આજે ૬૦ વરસ થયા ગુજરાતના સ્કૂલ કોલેજ બસ શાળાઓ વગેરે છે ગુજરાતીઓની એક ખૂબી હોય છે કે જ્યાં જાય તે પોતાના એક સિક્કો જમાવતા જાય છે હોસ્પિટલો સ્કૂલ એસટી સ્ટેન્ડ ગુજરાતી અંદર પહેલા કરતા હતા એ નવા એસટી ડેપો બની ગયા છે તો બહુ જ વિકાસ વધી ગયો છે maru gujarat એમાં ગાંધીનગર આપનું પાટનગર કહેવાય છે જો આજે તો અમદાવાદ ની અંદર સીદીસૈયદની જાળી રાજકોટ ની અંદર વસંત વિલાસ પેલેસ સુરત સોનાની મુરત ગુજરાતની અંદર ઘણી કહેવતો પણ હોય છે આજે ગુજરાતી કેટલું બદલાઈ ગયું છે અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ગુજરાતની અંદર ખેતીમાં ઘઉં બાજરી કપાસ એરંડા વરીયાળી વગેરે જેવા પાકો થાય છે જેની અંદર ગંજ બજાર ની અંદર પાક વેચી અને ખેડૂત પોતે કમાય છે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ પણ આવી ચૂકી છે આજે ગુજરાત નો દિવસ છે મને આનંદ છે અને હું અભિનંદન કરો છો આજે મારુ ગુજરાત મને ગર્વ છે હું ગુજરાતી છું જય હિન્દ

People who shared love close

More like this

Trending Topic