દિલ સાથે કોઇ બેવફાઈ કરી ગયું દર્દ મારુ સઘળું આંસુમ

"દિલ સાથે કોઇ બેવફાઈ કરી ગયું દર્દ મારુ સઘળું આંસુમાં વહી ગયું દિલ ધડકાવીને ક્યાં ખોવાઈ ગયું એક સપનું મારુ અધૂરું રહી ગયું રડતી આંખે દર્દ દલડું સહી ગયું તારા વિના કોઈ અધૂરું રહી ગયું શબ્દોનો કોઈ અર્થ ના રહ્યો ત્યારે કોઈ આખેથી એનું દર્દ કહી ગયું જે ગમ્યું તે ના મળ્યું મને આશિક 'ને પ્રેમનું પ્રકરણ અધૂરું રહી ગયું કવિ -: ભાવેશ પરમાર (આશિક)"

 દિલ સાથે કોઇ બેવફાઈ કરી ગયું
દર્દ મારુ સઘળું આંસુમાં વહી ગયું

દિલ ધડકાવીને ક્યાં ખોવાઈ ગયું
એક સપનું મારુ અધૂરું રહી ગયું

રડતી આંખે દર્દ દલડું સહી ગયું
તારા વિના કોઈ અધૂરું રહી ગયું

શબ્દોનો કોઈ અર્થ ના રહ્યો ત્યારે
કોઈ આખેથી એનું દર્દ કહી ગયું

જે ગમ્યું તે ના મળ્યું મને આશિક
'ને પ્રેમનું પ્રકરણ અધૂરું રહી ગયું

    કવિ -: ભાવેશ પરમાર (આશિક)

દિલ સાથે કોઇ બેવફાઈ કરી ગયું દર્દ મારુ સઘળું આંસુમાં વહી ગયું દિલ ધડકાવીને ક્યાં ખોવાઈ ગયું એક સપનું મારુ અધૂરું રહી ગયું રડતી આંખે દર્દ દલડું સહી ગયું તારા વિના કોઈ અધૂરું રહી ગયું શબ્દોનો કોઈ અર્થ ના રહ્યો ત્યારે કોઈ આખેથી એનું દર્દ કહી ગયું જે ગમ્યું તે ના મળ્યું મને આશિક 'ને પ્રેમનું પ્રકરણ અધૂરું રહી ગયું કવિ -: ભાવેશ પરમાર (આશિક)

#nojoto

People who shared love close

More like this

Trending Topic