આ વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભા

"આ વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ઘરે જ રહી પરિવાર સાથે યોગ કરીશું, કોરોનાને હરાવીશું જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોઘ અને શકિતશાળી શસ્ત્ર સમાન યોગના મહત્વને ઉજાગર કરતા શારીરિક, માનસિક અને વૈચારીક તંદુરસ્તી પ્રદાન કરતી યોગ વિઘાને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને ઉત્તમોત્તમ બનાવવા તથા તંદુરસ્ત આનંદમય જીવન જીવવા યોગનું મહત્વ સ્વીકારી તેને જીવન શૈલીનો એક ભાગ બનાવી અન્ય લોકોને પણ નિરોગી તંદુરસ્ત જીવન જીવવા યોગ માટે પ્રેરિત કરવા નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.   Vikram raval good morning"

 આ વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ઘરે જ રહી પરિવાર સાથે યોગ કરીશું, કોરોનાને હરાવીશું જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોઘ અને શકિતશાળી શસ્ત્ર સમાન યોગના મહત્વને ઉજાગર કરતા શારીરિક, માનસિક અને વૈચારીક તંદુરસ્તી પ્રદાન કરતી યોગ વિઘાને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને ઉત્તમોત્તમ બનાવવા તથા તંદુરસ્ત આનંદમય જીવન જીવવા યોગનું મહત્વ સ્વીકારી તેને જીવન શૈલીનો એક ભાગ બનાવી અન્ય લોકોને પણ નિરોગી તંદુરસ્ત જીવન જીવવા યોગ માટે પ્રેરિત કરવા નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



 

Vikram raval
good morning

આ વર્ષે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ઘરે જ રહી પરિવાર સાથે યોગ કરીશું, કોરોનાને હરાવીશું જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોઘ અને શકિતશાળી શસ્ત્ર સમાન યોગના મહત્વને ઉજાગર કરતા શારીરિક, માનસિક અને વૈચારીક તંદુરસ્તી પ્રદાન કરતી યોગ વિઘાને દૈનિક જીવનમાં સામેલ કરી જીવનને ઉત્તમોત્તમ બનાવવા તથા તંદુરસ્ત આનંદમય જીવન જીવવા યોગનું મહત્વ સ્વીકારી તેને જીવન શૈલીનો એક ભાગ બનાવી અન્ય લોકોને પણ નિરોગી તંદુરસ્ત જીવન જીવવા યોગ માટે પ્રેરિત કરવા નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.   Vikram raval good morning

People who shared love close

More like this

Trending Topic