કોરોના ડાયરી જનતા અહીં લાચારી બતાવે છે. સરકાર વિ | ગુજરાતી Video

"કોરોના ડાયરી જનતા અહીં લાચારી બતાવે છે. સરકાર વિકાસ ભારી બતાવે છે. એક સ્વજન તો દરેકે ગુમાવ્યું છે, ને સાહેબ તોય હોશિયારી બતાવે છે. વિપુલ પ્રીત ©Vipul Borisa "

કોરોના ડાયરી જનતા અહીં લાચારી બતાવે છે. સરકાર વિકાસ ભારી બતાવે છે. એક સ્વજન તો દરેકે ગુમાવ્યું છે, ને સાહેબ તોય હોશિયારી બતાવે છે. વિપુલ પ્રીત ©Vipul Borisa

#corona

People who shared love close

More like this

Trending Topic