મુક્તક 23 Anniversarય હા, સનાતન સત્ય છે વાત તમારી, આદત બની ગયા છો તમે અમારી, તુતુ મેમે ખૂબ કરી છેલ્લા ત્રેવીસ વર્ષ માં, છતાં નફા માં છે આપણી ભાગીદારી, happy23 marriage anniversary ©harsha bhingradiya Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto