હૃદય હૃદય માંથી ભાર હળવો થાય છે જ્યારે
આંસુ વહે છે આંખ માંથી ત્યારે ,
દિલાસો કેવી રીતે આપું કે ઉંમરકૈદ થઈ છે મને ....!
હવે ખબર પડી મને કે દરિયો ખારો કેમ હોય છે
કેટલીયે આંખો ધોવાઈ હશે ,
કેટલાયે આંસુ વહિયા હશે... !!
આમ તો મેં કૈદ માં રાખ્યા છે આંસુઓ ને મારી આંખ મા...
કહી દો એમને સ્મરણ માં ના આવે..
કે જમાનત મળી જશે ને આંખો છલકાય જાશે ..!!!
લઈ ને ડુબીશ હું આખા જગત ને
*એ અમન*
કે અહીં હું એકલો જ ગુન્હેગાર નથી..
# ઇમરાન પઠાણ *અમન*
#હૃદય