આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એ | ગુજરાતી કવિતા

"આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એવું કહી રડતા જોયો મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો એના પરિવાર ને હુંફ આપતા જોયો સાહેબ એની કઠિનાઈ માં એને જોયો જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો જીવ મા ફરી જીવ આવતા જોયો -રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla"

 આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એવું કહી રડતા જોયો
મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો
અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો
કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો
એના પરિવાર ને હુંફ આપતા જોયો
સાહેબ એની કઠિનાઈ માં એને જોયો
જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો 
એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો
જીવ મા ફરી જીવ આવતા જોયો

-રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla

આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો ખાવા આપો મને એવું કહી રડતા જોયો મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો એના પરિવાર ને હુંફ આપતા જોયો સાહેબ એની કઠિનાઈ માં એને જોયો જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો જીવ મા ફરી જીવ આવતા જોયો -રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla

એક ગરીબ 💔
#poor
#gujarati
#gujaratipoems
#gujaratipoem
#Gujaratikavita

People who shared love close

More like this

Trending Topic