ભેદ પ્યારે મૃત્યુથી તો મટી ગ્યો છે
યાર સાચ્ચે તું જીવનને વટી ગ્યો છે.
જો ઊગ્યો છે ચેતનાનો સુર્ય જ્યાં,
મોહ માયા સ્વાર્થ ત્યાં તો ઘટી ગ્યો છે
લાગણીના ઢોલ પડઘા રહ્યા બંધ,
કોક ભ્રમનો ગુપ્ત પડદો હટી ગ્યો છે
એ નિગાહે કર્મ શું કામનાં છે અહીં
રોગ મહોબતનો ભલો જ્યાં મટી ગ્યો છે.
પ્રશ્ન છે કે કેમ પ્રતિષ્ઠા વધી ગઈ છે,
નામ પ્યારું સ્નેહમાં જો રટી ગ્યો છે.
હું મટાવી આપણા પણું પછી જોજે
પ્રેમમાં આનંદ પ્યારો મટી ગ્યો છે.
©Mohanbhai आनंद
#good_night
ભેદ પ્યારે મૃત્યુથી તો મટી ગ્યો છે
યાર સાચ્ચે તું જીવનને વટી ગ્યો છે.
જો ઊગ્યો છે ચેતનાનો સુર્ય જ્યાં,
મોહ માયા સ્વાર્થ ત્યાં તો ઘટી ગ્યો છે