ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે, આ ફોન માં અને ફોન

"ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે, આ ફોન માં અને ફોન માં માનવી પાગલ થઇ ગયો છે, સારા સારા સ્ટેટસ મૂકતો થઈ ગયો છે, દેખાવ કરવા માટે ના બહાના ગોતતો થઈ ગયો છે, આ માનવી ફોન માં કેવો પાગલ થઇ ગયો છે, ક્યાં થી આં ગાંડા કરવાનું મશીન ગોતી લાવ્યો છે, જ્યાં જોઉં ત્યાં માથું નીચું નાખી ને મોબાઈલ મંતરતો જોયો છે, આ ડાહ્યા ડમરાં માનવી ને મે ગાંડો થતો જોયો છે."

 ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે,
આ ફોન માં અને ફોન માં માનવી પાગલ થઇ ગયો છે,
સારા સારા સ્ટેટસ મૂકતો થઈ ગયો છે,
દેખાવ કરવા માટે ના બહાના ગોતતો થઈ ગયો છે,
આ માનવી ફોન માં કેવો પાગલ થઇ ગયો છે,
ક્યાં થી આં ગાંડા કરવાનું મશીન ગોતી લાવ્યો છે,
જ્યાં જોઉં ત્યાં માથું નીચું નાખી ને મોબાઈલ મંતરતો જોયો છે,
આ ડાહ્યા ડમરાં માનવી ને મે ગાંડો થતો જોયો છે.

ટચ કરી કરી ને કચ કરતો થઈ ગયો છે, આ ફોન માં અને ફોન માં માનવી પાગલ થઇ ગયો છે, સારા સારા સ્ટેટસ મૂકતો થઈ ગયો છે, દેખાવ કરવા માટે ના બહાના ગોતતો થઈ ગયો છે, આ માનવી ફોન માં કેવો પાગલ થઇ ગયો છે, ક્યાં થી આં ગાંડા કરવાનું મશીન ગોતી લાવ્યો છે, જ્યાં જોઉં ત્યાં માથું નીચું નાખી ને મોબાઈલ મંતરતો જોયો છે, આ ડાહ્યા ડમરાં માનવી ને મે ગાંડો થતો જોયો છે.

#ThinkingBack

People who shared love close

More like this

Trending Topic