કોઈને મળ્યાં પછી, તે જીવવાનું એક કારણ થઈ જાય, તો | ગુજરાતી Love

"કોઈને મળ્યાં પછી, તે જીવવાનું એક કારણ થઈ જાય, તો સમજી જવું કે તેનું મળવું પણ……… ભગવાનની ઉદારતાનુ એક ઉદાહરણ થઈ જાય. મારા માટે તો કારણ અને ઉદાહરણ બન્ને એ જ છે.... હું થોડા સમયમાં જ પરત આવીશ કારણ સાથે મારું ઉદાહરણ પણ સાથે લાવીશ... Just Only Watch You Don't Need To Wait... ©Vishal Zaveri"

 કોઈને મળ્યાં પછી, 
તે જીવવાનું એક કારણ થઈ જાય, 
તો સમજી જવું કે તેનું મળવું પણ………
ભગવાનની ઉદારતાનુ 
એક ઉદાહરણ થઈ જાય.
મારા માટે તો કારણ 
અને ઉદાહરણ બન્ને એ જ છે....

હું થોડા સમયમાં જ પરત આવીશ
કારણ સાથે મારું ઉદાહરણ 
પણ સાથે લાવીશ...
Just Only Watch 
You Don't Need To Wait...

©Vishal Zaveri

કોઈને મળ્યાં પછી, તે જીવવાનું એક કારણ થઈ જાય, તો સમજી જવું કે તેનું મળવું પણ……… ભગવાનની ઉદારતાનુ એક ઉદાહરણ થઈ જાય. મારા માટે તો કારણ અને ઉદાહરણ બન્ને એ જ છે.... હું થોડા સમયમાં જ પરત આવીશ કારણ સાથે મારું ઉદાહરણ પણ સાથે લાવીશ... Just Only Watch You Don't Need To Wait... ©Vishal Zaveri

#viral #nojoto #story #Couple #Goals #Youtube #yourquotemine #deeplove #madeforeachother

People who shared love close

More like this

Trending Topic