લાગણીઓની માયાજાળ ને સફરમાં છે કોનો સાથ? સમયની રાહ | ગુજરાતી કોટ્સ Vide

"લાગણીઓની માયાજાળ ને સફરમાં છે કોનો સાથ? સમયની રાહ જોવામાં સમયમાં ન મળે કોઈનો સાથ મન કરવાનું છે દ્રઢ જિંદગીના સફરમાં કોઈકનો જ મળે સાથ ©kaushik "

લાગણીઓની માયાજાળ ને સફરમાં છે કોનો સાથ? સમયની રાહ જોવામાં સમયમાં ન મળે કોઈનો સાથ મન કરવાનું છે દ્રઢ જિંદગીના સફરમાં કોઈકનો જ મળે સાથ ©kaushik

#લાગણી

People who shared love close

More like this

Trending Topic