Beautiful Moon Night લોકો કહે છે તમે સમજદાર છો, એમ કહી મારી જ ઈચ્છાઓની બલિ, મારી પાસે જ‌ અપાવીને, મને જ મૂર્ખ મા‌ ગણાવે છે. ©Rashmi Zanzrukiya Prajapati #beautifulmoon Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto