ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને, કે જ્યારે કોઇ | ગુજરાતી Wishes Vide

"ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને, કે જ્યારે કોઇ મને ગમતી એટલે કે, મનગમતી વ્યકિત , ખબર નય કેમ એમ થાય છે કે , અંદર સતત આમ શું કેવાય કે, આમ કે છેને કંઈક આમ નવા, Vaybreoni થવા લાગે , આમ અંદરથી.. ધ્રુજારી જેવુ, આમ છેને જ્યાં સુધી તે પાસે હોય ને, તે અંદર ને અંદર આમ એ પ્રકિયા , સતત ચાલું રહે છે, પછી એ જાય પછી રડવાનું આવે... ખબર આમ કેમ થાય છે..... ©Dhara "

ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને, કે જ્યારે કોઇ મને ગમતી એટલે કે, મનગમતી વ્યકિત , ખબર નય કેમ એમ થાય છે કે , અંદર સતત આમ શું કેવાય કે, આમ કે છેને કંઈક આમ નવા, Vaybreoni થવા લાગે , આમ અંદરથી.. ધ્રુજારી જેવુ, આમ છેને જ્યાં સુધી તે પાસે હોય ને, તે અંદર ને અંદર આમ એ પ્રકિયા , સતત ચાલું રહે છે, પછી એ જાય પછી રડવાનું આવે... ખબર આમ કેમ થાય છે..... ©Dhara

𝓽𝓮𝓪𝓬𝓱𝓮𝓻 𝓯𝓸𝓻 𝔂𝓸𝓾

People who shared love close

More like this

Trending Topic