....ડારી એ થી તૂટેલા ફૂલ ની કહાની... જયારે એક ફૂલ | ગુજરાતી પ્રેરક Vid

"....ડારી એ થી તૂટેલા ફૂલ ની કહાની... જયારે એક ફૂલ બીજાની ખુશી માટે ડારી એ થી તૂટે છે ત્યારે માત્ર એ ફૂલ નથી તૂટતું પણ એની સાથેના કેટલા સબંધો તૂટે છે. પણ તૂટ્યા પછી એના માં એટલા તો ગુણ હોઈ છે કે એ જ્યાં જાય છે ત્યાં પોતાની મેહક થી વિચારો અને વાતાવરણ પ્રફુલ્લિત કરી દે છે... માનવીમાં પણ જો એટલું કરી શકે તો કેટલાય સબંધ સચવાઈ જાય... K.sengporwala ©Krunal sengporwala "

....ડારી એ થી તૂટેલા ફૂલ ની કહાની... જયારે એક ફૂલ બીજાની ખુશી માટે ડારી એ થી તૂટે છે ત્યારે માત્ર એ ફૂલ નથી તૂટતું પણ એની સાથેના કેટલા સબંધો તૂટે છે. પણ તૂટ્યા પછી એના માં એટલા તો ગુણ હોઈ છે કે એ જ્યાં જાય છે ત્યાં પોતાની મેહક થી વિચારો અને વાતાવરણ પ્રફુલ્લિત કરી દે છે... માનવીમાં પણ જો એટલું કરી શકે તો કેટલાય સબંધ સચવાઈ જાય... K.sengporwala ©Krunal sengporwala

....ડારી એ થી તૂટેલા ફૂલ ની કહાની...

People who shared love close

More like this

Trending Topic