જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે; જીવનની મીઠ

"જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે; જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે. શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર? જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે. સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે; જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે. માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે; જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે. "

 જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે;
જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે.

શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર?
જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે.

સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે;
જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે.

માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે;
જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે.

જીવનની મીઠાશ ફક્ત બે મીઠાં શબ્દોથી આવે; જીવનની મીઠાશ પ્રેમના અઢી શબ્દોથી આવે. શું લાવ્યા,ને શું લઈ જવાના? છે કંઈ ખબર? જીવનની મીઠાશ ફક્ત સંપના શબ્દોથી આવે. સ્વાર્થ, ઈર્ષા,દ્વેષભાવ,જીવનની હોનારત છે; જીવનની ખારાશ ફકત અનીતિના શબ્દોથી આવે. માનવી છે કાળા માથાનો,ધારે તે કરી શકે; જીવનમાં મીઠાશ,સંસ્કારના શબ્દોથી આવે.

સુપ્રભાત 🥰

આજે #જીવનની_મીઠાશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

People who shared love close

More like this

Trending Topic