Happy Diwali લોકોની ખુશીમાં પોતાની ખુશી અનુભવવા માં આવે તો રોજ
દિવાળી...
રિસાયેલા સંબંધો ને મનાવી જાણો તો રોજ દિવાળી
હેત વહાલ અને પ્રેમની હેલી બારેમાસ હૈયે છલકે તો
રોજ દિવાળી....
થયેલી ભૂલો ને ભૂલી જઈ એક બીજાને માફ કરી દેવામાં
આવે તો રોજ દિવાળી..
સંબંધો માં પ્રત્યેક પળ એક બીજા પર હેત વહાલ પ્રેમ ની
અખૂટ લાગણી વરસે તો રોજ દિવાળી....
પ્રત્યેક પળ સૌને માન સન્માન આદર પ્રેમ પોતાના પણું
આપવામાં આવે તો
રોજ દિવાળી....
©RjSunitkumar
#Diwali