મારા માટે તું જ મોટો શખ્સ છે, તારી આંખોમાંય મારૂ દ | ગુજરાતી કવિતા Vid

મારા માટે તું જ મોટો શખ્સ છે,
તારી આંખોમાંય મારૂ દર્દ છે.

આપણે બંનેય સરખા આમ તો,
બસ નજીવો વેદનામાં ફર્ક છે.

તારા બંને હોઠ વિશે શું કહું?
એ ગુલાબી ફૂલનો અર્ક છે.

People who shared love close

More like this

Trending Topic